દર્શન કરો સાવરકુંડલાની નાવલી નદી કાંઠે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના

January 23, 2020 5570

Description

સંસારના સંચાલક કહેવાય છે શ્રી હરિ વિષ્ણુ જે ક્ષીર સાગરમાં શેષશૈયા પર દેવી લક્ષ્મી સાથે દર્શન આપે છે. પરંતુ સાવરકુંડલાનું એક એવુ પ્રાચીન ધામ જ્યાં લક્ષ્મીનારાયણના પૂર્ણ સ્વરુપના દર્શન થાય છે. આ સ્થાનક નાવલી નદી કાંઠે નિર્મિત છે.

જ્યાં આજે પણ દિવ્યતાની અનુભૂતિ થાય છે. તો આવો આપણે પણ કરીએ લક્ષ્મીનારાયણના દર્શન અને જાણીએ આ સ્થાનકનો મહિમા. સોરઠની પાવન ધરા જ્યાં અનેક પવિત્ર સ્થાનકો નિર્માણ પામ્યા છે ત્યારે આજે આપને દર્શન કરાવીશુ લક્ષ્મી નારાયણના સો વર્ષ જૂના પવિત્ર મંદિરના.

 

 

Leave Comments