યમરાજાને અકાળે મૃત્યુથી બચવાનો ઉપાય પુછ્યો ત્યારે યમરાજે શુ ઉત્તર આપ્યો

October 19, 2019 485

Description

યમરાજ જેનાથી તમામ લોકો ભયભીત રહેતા હોય છે કારણકે હિંદુ ધર્મમાં યમરાજ ને મૃત્યુના દેવતા માનવામાં આવ્યા છે.તેમનામાં એટલી શક્તિ છે કે તે કોઈ પણ વ્યક્તિના પ્રાણ લઈ શકે છે. પરંતુ એક વખત જ્યારે યમદૂતોએ યમરાજાને અકાળે મૃત્યુથી બચવાનો ઉપાય પુછ્યો ત્યારે યમરાજે શુ ઉત્તર આપ્યો. આવ જાણીએ આ રોચક કથા દ્રારા.

Tags:

Leave Comments