મા ભગવતીની આરતીથી મેળવીએ માતાજીના આશીર્વાદ

February 28, 2020 710

Description

આપણા શાસ્ત્રોમાં દરેક દેવી દેવતાઓની આરતીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે વિવિધ આરતી દ્વારા પ્રભુની ભક્તિ કરવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્દિ પ્રાપ્ત કરી શકાય છે ત્યારે આવો આજે મા ભગવતીની આરતીમાં ભાગ લઈને મેળવીએ માતાજીના આશીર્વાદ.

 

Leave Comments