આરતી થકી મેળવો પ્રભુ શ્રી રામના આશીર્વાદ

April 2, 2020 1370

Description

ભગવાન શ્રી રામ કે જે કહેવાય છે મર્યાદા પુરુષોત્તમ. જેમની ભક્તિ કરવાથી આપને અને આપના પરિવારને જન્મોજન્મનાં પાપમાંથી મુક્તિ મળી જાય છે. ભગવાન શ્રી રામની ઉપાસનાનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આજે રામનવમીનો પર્વ છે. ત્યારે આવો આજે આરતી થકી મેળવીએ પ્રભુ શ્રી રામના આશીર્વાદ.

Leave Comments