મોડાસાના સાઈ મંદિર ખાતે અનોખી રીતે રામનવમીની ઉજવણી

April 14, 2019 335

Description

ચૈત્રી સુદ નોમ એટલે રામનવમી. રામનવમીની રાજ્ય ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોડાસાના સાંઇમંદિરમાં પણ વિશેષ પૂજાનુ આયોજન કરવામાં આવ્યુ. સાંઇબાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા છે. 121 કિલો માવાની કેક ધરાવીને રામનવમીની ઉજવણી કરાઇ.

Leave Comments