રાજસ્થાનના ડુંગરપુરના ભિલુડા ગામે સ્થિત રઘુનાથજી ધામના કરીએ દર્શન

January 29, 2020 665

Description

શ્રી હરી વિષ્ણુના જ બે સ્વરુપ છે શ્રી રામ અને શ્રી કૃષ્ણ. કહેવાય છે કે કળિયુગમાં જો ઉત્તમ વ્યક્તિ બનવુ હોય શ્રી રામે કરેલા કાર્યો કરવા અને શ્રીકૃષ્ણએ જે કહ્યુ છે એ કરવુ.

પરંતુ આ બન્ને સ્વરુપોના જો એક મુર્તિમાં જ એક સાથે દર્શન થઇ જાય તો ભક્તના જીવનમાં સુખાકારીનો પાર નથી રહેતો. આવા જ એક અદભુત અને ચમત્કારીક મંદિરના દર્શને જઇએ રાજસ્થાનના ડુંગરપુરના ભિલુડા ગામે સ્થિત રઘુનાથજી ધામ. અને મેળવીએ આ બન્ને સ્વરુપના સહિયારા આશિર્વાદ.

 

 

Leave Comments