પુષ્ય નક્ષત્રમાં સર્જાય છે શુભ યોગ, જાણો આ મુહુર્તમાં કઇ ખરીદી કરાય

October 21, 2019 1490

Description

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને સૌ કોઇ દિવાળીની ખરિદીમાં વ્યસ્ત બન્યા હશે. પરંતુ વર્ષમાં ઘણા બધા એવા યોગ અને નક્ષત્રો સર્જાય છે જે સમયે કોઇ વસ્તુની ખરીદી માટે કોઇ ચોક્કસ ચોઘડિયુ જોવાની જરૂર નથી હોતી.

અને તે શુભ યોગ સર્જાય છે પુષ્ય નક્ષત્રમાં. તો આખરે આ વખતે આ નક્ષત્ર ક્યારે સર્જાઇ રહ્યુ છે, શું છે તેના મુહુર્ત અને કઇ કઇ વસ્તુઓની આપ આ સમયે કરી શકો છો ખરીદી. આવો જાણીએ આ તમામ બાબતો શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

Leave Comments