જાણો પંચાંગમાં જોવા મળતા વિંછુડાનો અર્થ અને તેનું શું છે મહત્વ

May 16, 2019 545

Description

જ્યોતિષ શાસ્ત્રમાં પંચાંગનું અનન્ય મહત્વ છે. રાશિઓ, ગ્રહો અને નક્ષત્રો વગેરેને ધ્યાનમાં આપી આખાય વર્ષ વિશે માર્ગદર્શન પંચાંગમાં અપાયુ હોય છે. ત્યારે આજે વાત કરીશુ વિંછુડાના યોગની. પંચાંગમાં જોવા મળતા વિંછુડાનો શુ અર્થ થાય અને તેનું શુ મહત્વ છે, આવો સમજીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

Leave Comments