ગણેશજીના આ ધામમાં વડના વૃક્ષમાંથી ગણેશ સ્વયંભૂ પ્રગટ થયા હતા

February 12, 2019 530

Description

આમ તો ગજાનનના અનેક મંદિરો આવેલા છે પરંતુ એક એવુ ધામ જ્યાં વડના વૃક્ષમાંથી ગણેશ સ્વયંભૂ પ્રગટ થયા છે. આ સ્થાનક આવેલુ છે નવસારીના સિસોદ્રા ગામમાં.

રાજ્યભરમાંથી આવતા ભક્તો શ્રી ગણેશના કલ્યાણકારી દર્શન કરી કૃતાર્થ થાય છે તો આવો સિસોદ્રા ગણેશ મંદિરનો મહિમા આપણે પણ જાણીએ

Leave Comments