રાશીના જાતકોએ કયુ વૃક્ષ વાવવુ શાસ્ત્રોક્ત ઉપાય

June 25, 2019 1115

Description

ચોમાસાની શરુઆત થઇ ગઇ છે અને કહેવાય છે કે આ શ્રેષ્ઠ સમય છે વૃક્ષારોપણનો. આશા હશે કે આપે પણ વૃક્ષારોપણ કર્યુ હશે. પરંતુ શું આપને ખ્યાલ છે કે આપણા શાસ્ત્રોમાં એ બાબતનો ઉલ્લેખ છે કે કઇ રાશીના જાતકોએ કયુ વૃક્ષ વાવવુ જેના થકી શ્રીહરીનારાયણની કૃપા પ્રાપ્ત થઇ શકે.

આવો ત્યારે રાશી પ્રમાણે વૃક્ષારોપણ અને તેના થકી પ્રાપ્ત થતી નારાયણ કૃપાની શાસ્ત્રોક્ત વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી

Leave Comments