કયા મૂહૂર્તમાં કરશો ગણપતિ બાપ્પાનુ સ્થાપન અને શાસ્ત્રોક્ત વિધી

September 12, 2018 4055

Description

આવતીકાલથી શ્રદ્ધા અને ભક્તિના સમન્વય સમા ગણેશમહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગણેશ ભક્તો દ્રારા પણ ઘરમાં વિઘ્નહર્તાનુ સ્થાપન કરવામાં આવે છે. ત્યારે કયા મૂહૂર્તમાં કરશો ગણપતિ બાપ્પાનુ સ્થાપન અને સ્થાપન વખતે કઈ કરવી શાસ્ત્રોક્ત વિધી. માર્ગદર્શન આપશે શાસ્ત્રી વિનોદભાઈ પંડયા.

Leave Comments