દર્શન કરો વલસાડના ધરમપુરમાં આવેલ પ્રાચીન શિવાલયના

May 20, 2019 1550

Description

વલસાડના ધરમપુરમાં એક એવુ શિવાલય આવેલુ છે જે તેરમા જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. ભાવભાવેશ્વરના આ ધામનો મહિમા આ વાત પરથી જ સમજી શકાય છે કે તે 13મું જ્યોતિર્લીંગ છે.

આ ધામમાં સ્થાપિત શિવલિંગ અષ્ટધાતુમાંથી નિર્માણ પામ્યુ છે. તો આવો જ્યા ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે એવા આ પ્રાચીન શિવાલયના દર્શન કરી આપણે પણ કૃતાર્થ થઈએ

Leave Comments