અમદાવાદમાં એસજીવીપીમાં સ્થાપિત સરસ્વતી ધામના કરો દર્શન

February 10, 2019 1355

Description

વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની ઉત્પતિ થઈ હતી જેથી આ દિવસે છે મા શારદાની પૂજાનો મહિમા. ત્યારે આજના પાવન દિવસે માની કૃપા મેળવવા જઈશુ અમદાવાદના એસ જી હાઈવે પર આવેલ એસજીવીપીમાં સ્થાપિત સરસ્વતી ધામમાં કે જ્યાં મા સરસ્વતીની ખુબ જ સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને શિષ્યો દ્રારા ભાવપૂર્વક તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે તો આવો દર્શન કરીએ આ અલૌકિક ધામના.

Leave Comments