દર્શન કરો આણંદમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરના

June 11, 2019 1295

Description

મંગળવારના આજના મંગલમય દિવસે આવો કરીએ મંગલમૂર્તિ શ્રી ગણેશના દર્શન. આણંદમાં નિર્મિત સિદ્ધિ વિનાયકના આ ધામમાં ન માત્ર ભક્તિની મહેક છે.

પરંતુ સેવાકિય પ્રવૃત્તિની સુવાસ પણ અનુભવાય છે. જ્યાં રાજ્યભરમાંથી આવતા ભક્તોને અવારનવાર મળ્યા છે પાર્વતીનંદનના પરચા. તો આવો કરીએ આણંદના સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન

Leave Comments