મહાદેવને પુષ્પો થકીનો અભિષેક સૌથી ઉત્તમ ગણાય

August 13, 2019 1190

Description

કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા હોય તો તેમના સુંગધિત પુષ્પો થકીનો અભિષેક સૌથી ઉત્તમ ગણાય છે.

આજે ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા આપને જણાવશે એવા બે પુષ્પોના ઉપાય જેના થકી શંકર શશિધરની સાથે સાથે તેમના પુત્ર ગણેશની પણ કૃપા પ્રાપ્ત કરી શકાય છે તો આવો જાણીએ કયા છે.

એ બે પુષ્પો જેના થકી આપને પ્રાપ્ત થશે શંકર શશિધર અને ગજાનન ગણપતિ. બન્નેના આશિર્વાદ

Leave Comments