જાણો, કેવી રીતે જીવનના તમામ સંઘર્ષોમાંથી મુક્તિ અપવાશે મા શૈલપુત્રીની કૃપા

October 17, 2020 650

Description

મા દુર્ગાનું પ્રથમ સ્વરુપ છે મા શૈલપુત્રી મા દુર્ગાના આમ તો તમામ સ્વરુપ અતિ કલ્યાણકારી જ છે. પરંતુ મા શૈલપુત્રીની કૃપાથી આપના આત્મવિશ્વાસમાં વધારો કેવી રીતે થશે. અને કેવી રીતે જીવનના તમામ સંઘર્ષોમાંથી મુક્તિ અપવાશે મા શૈલપુત્રીની કૃપા. આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

Leave Comments