નવદુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે દેવી મહાગૌરી

April 1, 2020 1100

Description

નવદુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે દેવી મહાગૌરી. પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે મહાગૌરીના સ્વરૂપે ઉપાસના કરી હતી. શ્વેતવર્ણી શ્વેત વસ્ત્રો ધારણ કરેલી અત્યંત સુંદર, સુલભ અને મોહક રૂપ સાથેનું મા શક્તિના આ સ્વરૂપના પૂજનથી ભક્તોની મુશ્કેલીઓ થાય છે દુર.

ત્યારે આજના દિવસે મહાગૌરીની કેવી રીતે કરશો આરાધના. સુંદરતાની પ્રાપ્તિ માટે મહાગૌરીની કેવી રીતે કરશો પૂજા અર્ચના.  ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

Leave Comments