જાણો શ્રીરામે ભાઇ લક્ષ્મણને શા માટે આપ્યો મૃત્યુદંડ તેની રોચક કથા

January 11, 2019 815

Description

ભગવાન રામ અને લક્ષ્મણ ભાઈ ભાઈ હતા. લક્ષ્મણનો ભાતૃપ્રેમ એટલો હતો કે જ્યારે રાજા દશરથે પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ આપ્યો ત્યારે ભાઈ લક્ષ્મણ પણ તેમની સારસંભાળ રાખવા તેમની સાથે વનમાં ગયા હતા આટલો પ્રેમ હોવા છતાં પણ શા માટે પ્રભુ શ્રી રામે પોતાના અનુજ લક્ષ્મણને આપ્યો મૃત્યુદંડ આવો જાણીએ તેની પાછળનું રહસ્ય સમજાવતી ગાથા.

Leave Comments