અમદાવાદમાં આવેલા માધુપુરા અંબાજી મંદિરના LIVE દર્શન

November 8, 2018 1070

Description

આજથી હિન્દુ કેલેન્ડર મુજબ નવા વર્ષનો પ્રારંભ થયો. લોકો હર્ષોલ્લાસ સાથે આ નવા પર્વની ઉજવણી શરુ કરી. આકર્ષક વસ્ત્ર પરિધાન કરી યુવાધન આજે નવા વર્ષને વધાવી રહ્યા છે. મિઠાઈઓ વહેંચી. એકમેકમું મોં મીઠુ કરાવી સમગ્ર ભારત વર્ષ નૂતન વર્ષને વધાવી રહ્યાં છે. નવા વર્ષનો પ્રારંભ નવા સંકલ્પો કરીને કરાય છે તો આવો દર્શન કરીએ અમદાવાદમાં આવેલા માધુપુરા અંબાજી મંદિરના…

Leave Comments