કરીએ દર્શન કાર્તિકેય ભગવાનના મંદીરના

November 15, 2017 380

Description

માનવ સ્મરણીય સમૃદ્ધિઓનું સ્વરુપ છે..તમિલમાં માનવનો અર્થ પ્રભાવકારી ચિંતક છે..પોતાના વિચાર , સંસ્કૃતિ અને નવીનતાના કારણે સામાજિક પ્રાણી બને છે. ધર્મએ માનવ સમૃદ્ધિ, વિચાર, મનોરથ, પ્રેમ અને શ્રેષ્ઠતાનું પ્રતિક છે.

જેથી તો પોતાને સુધારી શાંતિ તરફ આગ્રહી રહે. પલનીમાં યોગાવસ્થામાં કે પરમાનંદની અવસ્થામાં બિરાજમાન છે ભગવાન કાર્તિકેય. જે તમિલનાડું આવેલુ છે. સમુદ્રકિનારેથી દોઢ હજાર ફૂટની ઉંચાઈ પર આવેલા આ મંદિરની સ્થાપત્ય કલા પાંડ્ય શૈલીની છે.

 

Tags:

Leave Comments