જાણો કેમ કૃષ્ણએ પીધું રાધાજીના ચરણામૃત

November 19, 2017 515

Description

ચરણામૃતને સંબંધિત એક પૌરાણિક ગાથા ઘણી જ પ્રસિદ્ધ છે..જે આપણને શ્રી કૃષ્ણ અને રાધાજીના અતુટ પ્રેમની યાદ અપાવે છે..એક શાસ્ત્રોક્ત કથા અનુસાર નંદલાલ એક વખત બીમાર થઈ ગયા હતા..અને કોઈ દવા કે જડીબુટી તેમના પર અસર કરી નહતી રહી.

ત્યારે તે સમયે સ્વયં શ્રી કૃષ્ણએ જ ગોપીઓને એક એવો ઉપાય બતાવ્યો કે જે સાંભળીને ગોપીએ દુવિધામાં પડી ગઈ..શ્રી કૃષ્ણએ ગોપીઓને ચરણામૃત પીવડાવા માટે કહ્યુ.

તેમનુ માનવુ હતુ કે પરમ ભક્ત અથવા તો જે વ્યકિત તેમને અતિ પ્રેમ કરતી હોય તથા તેમની ચિંતા કરતી હોય ,જો તેના ચરણ ધોઈને તે પાણી ગ્રહણ કરવામાં આવે તો તે અવશ્ય સાજા થઈ જશે. પછી શું થયું આવો જોઇએ આ અહેવાલમાં….

 

Tags:

Leave Comments