જાણો અઘોર પાપ કોને કહેવાય અને તેનાથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય

February 11, 2019 980

Description

કહેવાય છે કે મૃત્યુ બાદ મળતા સ્વર્ગ કે નર્કનો આધાર માનવીના પાપ અને પુણ્ય પર અધારિત છે. જો કે ક્યારેક માનવી દ્વારા અઘોર પાપ કર્મ પણ થતા હોય છે. તો આજે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા સમજાવશે અઘોર પાપ કોને કહેવાય અને તેનાથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય. તો આવો જાણીએ આ વિશેની ખાસ વાત

Leave Comments