મા સિદ્ધદાત્રીની પૂજન વિધિની સાચી રીત જાણો શાસ્ત્રીજી પાસેથી

April 2, 2020 1010

Description

આપણે ભક્તિ સંદેશના માધ્યમથી નવરાત્રિના આઠમો દિવસ સુધી કરી શાસ્ત્રોક્ત રીતે માતાજીની ઉપાસના. ત્યારે આવો આજે જ્યારે નવરાત્રિનો અંતિમ દિવસ છે. ત્યારે મા દૂર્ગાના નવમાં સ્વરૂપની કરીએ આરાધાન. મા સિદ્ધદાત્રી જે ભક્તોને આપે છે કાર્ય સિદ્ધ થવાના આશીર્વાદ. તેમની પૂજન વિધિની સાચી રીત જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

 

Leave Comments