જાણો, શનિની વક્રી દ્રષ્ટીથી બચવાના શાસ્ત્રોક્ત ઉપાય

July 20, 2019 1175

Description

કહેવાય છે કે શનિની વક્રી દ્રષ્ટી જો જાતક પર પડે તો તેનો સર્વનાશ નક્કી છે. આર્થિક નુકશાની શનીની વક્રી દ્રષ્ટીથી જ જાતકને ભોગવવી પડે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં શનિપિડાથી મુક્તિના કેટલાક ગુઢ રહસ્યો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે.

કહેવાય છે જો તે શાસ્ત્રોકત ઉપાય આપે કરી લીધા તો કદી નહી નડે આપને શનિની વક્રી દ્રષ્ટી તો આવો આ શાસ્ત્રોક્ત ઉપાય શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી જાણીએ.

Leave Comments