જાણો, ફુલકાજળી વ્રતની વિધિ અને તેની કથા

August 18, 2019 995

Description

સનાતન ધર્મમાં શ્રાવણ માસને ઘણો જ પવિત્ર કહેવાયો છે. કારણ કે આ માસમાં ન માત્ર શિવપૂજા પરંતુ અનેક વ્રત ઉપવાસનો પણ મહિમા છે. આજે એટલે કે શ્રાવણ વદ ત્રીજે થાય છે ફુલકાજળીનું વ્રત. આ વ્રતથી જ તો દેવી પાર્વતીએ મહાદેવને પ્રસન્ન કર્યા હતા. તો આવો ફુલકાજળી વ્રતની વિધિ જાણવાની સાથે તેની કથા પણ જાણીએ.

Leave Comments