જાણો મૃત સંજીવની મંત્ર જે બિમાર વ્યક્તિને કરી શકે છે સ્વસ્થ

January 21, 2020 1490

Description

આજે વાત કરવી છે એક એવા ચમત્કારિક મંત્રની કે જે બિમાર વ્યક્તિને કરી શકે છે સ્વસ્થ. આ મંત્રમાં એટલી તાકાત છે કે જે અકાળ મૃત્યુ પણ ટાળી શકે છે. આ મંત્રનું નામ છે મૃત સંજીવની મંત્ર. કેવી રીતે કરવો આ મંત્ર અને શું છે આ મંત્રનો મહિમા માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

Leave Comments