બુદ્ધ જયંતિએ જાણો ભગવાન બુદ્ધના જન્મની આ પ્રેરણાત્મક કથા

May 18, 2019 1100

Description

એક રાજકુમાર જેને ઉછેર અપાર વૈભવ અને સુખ સાહેબીમાં થયો, પરંતુ જીવનના દુ:ખ જોતા જ તેના મનમાં વૈરાગ્યનો જન્મ થાય છે.

આજે વૈશાખી પૂનમનો દિવસ છે અને આ જ દિવસે જન્મ થયો હતો ભગવાન બુદ્ધનો. જેણે જ્ઞાનનુ સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યુ છે તે જ કહેવાય છે બુદ્ધ. તો આવો જાણીએ બુદ્ધ જન્મની આ પ્રેરણાત્મક કથા.

Leave Comments