જાણો કેવી રીતે આપના સ્વજનોને મળશે તૃપ્તિ અને યમયાતનામાંથી મુક્તિ

September 16, 2020 740

Description

આમ તો શ્રી કૃષ્ણના સુપ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરોમાં દ્વારિકા, શ્રીનાથજી અને ડાકોરનો સમાવેશ થાય છે. પરંતુ આજે આપને એક એવા કૃષ્ણ મંદિરના દર્શન કરાવીશુ જે સાબરકાંઠાના ચોરીવાડ ગામે આવેલુ છે.

અહિં શ્રી કૃષ્ણ બિરાજે છે ઠાકોરજીના રુપમાં. તેમની સાથે ન માત્ર દેવી લક્ષ્મીજી પરંતુ પ્રભુના વાહન એવા ગરુડજીની પણ સ્થાપના થયેલી છે. કેવો છે ચોરીવાડના ઠાકોર મંદિરનો મહિમા આવો સાથે મળીને જાણીએ.

Leave Comments