જાણો મનોકામના પુર્તિ માટે કેવી રીતે રીઝવવા પ્રભુને

September 27, 2020 740

Description

અધિક માસમાં વ્રત ઉપવાસ અને ભાગવત કથા શ્રવણનો મહિમા રહેલો છે. અને તેમાં પણ અધિક એકાદશીએ શ્રી હરીને રિઝવવાનો સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે.

કહેવાય છે કે આ દિવસે આપની સૌ મનોકામના પુર્ણ કરે છે શ્રી હરી. આવો ત્યારે મનોકામના પુર્તિ માટે કેવી રીતે રીઝવવા પ્રભુને. જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

Leave Comments