જાણો, આજના દિવસે કેવી રીતે કરવુ મા શારદાનું પૂજન

February 10, 2019 1820

Description

વંસત પંચમીના દિવસે મા શારદાની ઉત્પતિ થઈ હતી જેથી જો આ દિવસે તેમનુ પૂજન અર્ચન કરવામાં આવે તો  મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે જેનાથી વાણી અને જ્ઞાનની થાય છે પ્રાપ્તિ..ત્યારે આજના દિવસે કેવી રીતે કરવુ મા શારદાનું પૂજન માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

Leave Comments