જાણો દીર્ધાષ્યુ અને આરોગ્યની પ્રાપ્તિ માટે કેવી રીતે ઘરબેઠા કરવુ ષષ્ટીપૂજન

November 20, 2020 560

Description

આજે છે કારતક સુદ છઠ્ઠ. આજના દિવસને ષષ્ટીપૂજન તરીકે આખા ભારત દેશમાં ઉજવવામાં આવે છે આજના દિવસે બહેનો નદી કિનારે જઈને ષષ્ટીમાતા અને સૂર્યદેવની કરે છે ઉપાસના પરંતુ આજે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે દીર્ધાષ્યુ અને આરોગ્યની પ્રાપ્તિ માટે કેવી રીતે ઘરબેઠા કરવુ ષષ્ટીપૂજન.

Leave Comments