જાણો સિંહ કેવી રીતે બન્યો દુર્ગાનું વાહન

November 17, 2017 620

Description

શક્તિ સ્વરુપા મા દૂર્ગાને સમસ્ત સંસાર પૂજે છે. માત્ર પામર માનવી જ નહિ પરંતુ દેવતાઓ પણ માતાના ચરણોમાં શિષ ઝુકાવે છે. માતા દૂર્ગાને સિંહ સ્વરુપે વાહન પ્રાપ્ત થયુ તેની પાછળ સુંદર કથા જોડાયેલી છે.

આદીશક્તિ, પાર્વતી,  શક્તિ વગેરે નામોથી મા દૂર્ગા પ્રસિદ્ધ છે. ધાર્મિક ઈતિહાસ મુજબ મહાદેવ શિવ શંકરને પતિ રુપે પામવા માટે પાર્વતીએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી. કહેવાય છે કે પાર્વતીની તપસ્યામાં એટલુ તેજ હતુ કે તેના પ્રભાવથી તેઓનો વર્ણ શ્યામ થઈ ગયો.  પછી શું થયું અને સિંહ કઇ રીતે બન્યો મા દુર્ગાનું વાહન આવો જાણીએ આ અહેવાલમાં.

 

Tags:

Leave Comments