જાણો, કેવી રીતે શિવજીએ લીધી પાર્વતીજીની પરિક્ષા

August 13, 2019 1010

Description

પાર્વતીજીએ શિવજીને પતિના રૂપમાં પામવા વર્ષો સુધી તપસ્યા કરી હતી. અને શિવજીએ તેમને આ તપસ્યાનું ફળ પણ આપ્યુ હતું.

પરંતુ એક બાળકને મગરમચ્છના મુખમાંથી બચાવવા પાર્વતીજીએ પોતાનું સમગ્ર ફળ મગરને આપી દેવા તૈયારી બતાવી. ત્યારે શુ કર્યુ મગરમચ્છે અને કેવી રીતે શિવજીએ લીધી પાર્વતીજીની પરિક્ષા.

આવો જાણીએ આ સુંદર કથા.

Leave Comments