જાણો, કેવી રીતે પ્રાણાયમ અને પ્રભુ કૃપા દ્વાર કોરોનાથી બચી શકાય

April 9, 2020 3830

Description

દર્શકમિત્રો હાલમાં કોરોના વાયરસ નામની ગંભીર વાયરસે આખા વિશ્વને ઝપેટમાં લઈ લીધુ છે. આ વાયરસથી બચવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી એ એક માત્ર ઉપાય છે. ત્યારે અલગ અલગ ઘરગથ્થુ ઉપચાર કરીને આપણે આ વાયરસથી બચી શકીએ છીએ. પરતું સાથે સાથે આપણી સંસ્કૃતિમાં યોગ અને પ્રાણાયમનું પણ એટલુ જ મહત્વ છે. ત્યારે કેવી રીતે પ્રાણાયમ અને પ્રભુ કૃપા પ્રાપ્ત કરીને આ વાયરસથી બચી શકાય છે જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

 

Leave Comments