જાણો હોળાષ્ટકનાં આઠ દિવસોમાં કયા કર્યો કરવા જાણો વિગત

March 13, 2019 1625

Description

હોળાષ્ટકની શરુઆત થઇ રહી છે ત્યારે આ આઠ દિવસોમાં કયા કાર્યો કરવા કયા ન કરવા તે વિશે પુરાણોમાં માર્ગદર્શન અપાયુ છે. તો આવો આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પાસેથી.

Leave Comments