જાણો કુળનો ઉદ્ધાર કરનાર સંતાનની પ્રાપ્તિના ઉપાયો વિશે

December 5, 2018 1430

Description

દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે પોતાનુ સંતાન પરાક્રમી , પ્રામાણિક , સારા સંસ્કારો ધરાવતુ હોવુ જોઈએ. એટલે કે પોતાના કુળનો ઉદ્ધાર કરનાર હોવુ જોઈએ. તો શાસ્ત્રી વિનોદભાઈ પંડયા જણાવશે આવા સંતાન પ્રાપ્તિના ઉપાયો..

Leave Comments