જાણો મકરસંક્રાતિએ જપ,તપ,સ્નાન અને દાનનો મહિમા વિશે

January 13, 2019 1835

Description

આવતીકાલે છે મકરસંક્રાતિનો પવિત્ર પર્વ ..અને આ દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે ત્યારે આ દિવસે તપ . જપ , વ્રત . સ્નાન અને દાનનો છે અનેરો જ મહિમા. આ દિવસને કેમ કહેવાય છે પાંચ વસ્તોઓમ સમન્વય શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

Leave Comments