કુંભકર્ણના પુત્રનો વધ શિવજીએ શા માટે કર્યો? જાણીએ આ રોચક કથા

March 25, 2019 1415

Description

શિવજી દેવોના દેવ છે. તેમની કૃપા પ્રાપ્ત કરનાર સમગ્ર સંસારનો સ્વામી પણ બની શકે છે. તેમના રોષનો ભોગ બનનાર આ સંસારમાં જીવત નથી રહેતો. પોતાના યુગમાં શિવશંકર દ્વારા અસંખ્ય અસુરો પર પ્રસન્ન થઇને તેમને સંસારના સ્વામી બનવાનુ વરદાન તેઓ આપી ચુક્યા છે. તો અસંખ્ય અસુરોનો નાશ પણ તેમના દ્રારા થયો છે પરંતુ લંકાપતિ રાવણના ભાઇ કુંભકર્ણ જે પોતે તો હંમેશા ધર્મના માર્ગે જ રહ્યો તેમ છતા તેના પુત્રનો વધ શા માટે શિવજીએ કર્યો આવો જાણીએ આ રોચક કથા.

 

 

Leave Comments