જાણો, દ્રષ્ટીહિન સુરદાસ પર કેવી રીતે થઈ કૃષ્ણકૃપા

July 11, 2019 455

Description

જન્મથીજ દ્રષ્ટીહિન સુરદાસ પર કૃષ્ણકૃપા જાણે વરસી હતી. તેઓ જોઈ ભલે નહોતા શકતા પરંતુ તેમની ભક્તિમાં પ્રભુને રિઝવવાની અનન્ય શક્તિ હતી. જાણો આ સુદર કથાથી કે કેવી રીતે થઈ સુરદાસ પર કૃષ્ણકૃપા

Tags:

Leave Comments