જાણો કયા રંગના ગણપતિની આરાધના કરવાથી કેવા ફળની થશે પ્રાપ્તિ

June 30, 2020 755

Description

શાસ્ત્રોમાં રંગોનું મહત્વ છે. દરેક રંગોમાં વિવિધ પ્રકારની ઉર્જા રહેલી છે. કેટલાક રંગોમાંથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. કેવા રંગના ગણપતિ કેવુ ફળ આપે છે. હળદરિયા કે પીળા રંગના ગણપતિ મનોકામના પૂર્ણ કરે છે. મનોકામના પૂર્તિ માટે પીળા રંગના ગણપતિની ઉપાસના કરવી.

Leave Comments