જાણો, ભગવાન શિવજીના બીજા પુત્ર કાર્તિકેયના જન્મની ગાથા

May 21, 2019 665

Description

કહેવાય છે કે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન કાર્તિકેયની ઉપાસના લાભદાયી ગણાય છે. કાર્તિકેય આમ તો ભગવાન શિવજીના બીજા પુત્ર કહેવાય છે.

પરંતુ શું આપ જાણો છો ખરા કે ભગવાન કાર્તિકેયનો જન્મ કેવી રીતે થયો હતો. સ્કંધ પુરાણમાં કાર્તિકેયના જન્મની ખૂબ સુંદર કથાનું વર્ણન છે. આવો જાણીએ ભગવાન કાર્તિકેયના જન્મની ગાથા.

Leave Comments