જાણો નટખટ કાનુડા અને કુંભારની કથા

November 16, 2017 2180

Description

પ્રભુ શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે અનેક લીલા કરી છે. શ્રી કૃષ્ણ ગોપીઓની મટકીઓ ફોડતા અને માખણ ચોરતા અને પછી ગોપીઓ આ ફરીયાદ લઈને માતા યશોદા પાસે જતી. આવું એક વખત નહિં અનેક વખત થયુ છે.

એક વખત માતા યશોદા પ્રભુની આ બધી લીલાઓથી અને ફરીયાદો સાંભળીને થાકી ગયા અને શ્રી કૃષ્ણની પાછળ લાકડી લઈને દોડ્યા. અને શ્રી કૃષ્ણએ પણ જ્યારે મૈયા યશોદાનો ક્રોધ જાયો ત્યારે પોતાનો બચાવ કરવા ભાગવા લાગ્યા. ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ એક કુંભાર પાસે પહોંચ્યા. પછી શું થયું આવો જોઇએ આ અહેવાલમાં.

 

Tags:

Leave Comments