જાણો એક ગુરુ, પૂજારી કે આચાર્યના પદો વચ્ચે શું ભેદ રહેલો છે ?

December 6, 2018 1430

Description

કોઈ પણ વિધિ વિધાન કરાવાવનુ હોય કે પછી જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનુ હોય એ તમામ હેતુસર આપણે ગુરુ, આચાર્ય કે પૂજારીનું માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. પરંતુ એક ગુરુ, પૂજારી કે આચાર્યના પદો વચ્ચે શુ ભેદ રહ્યો છે જણાવશે શાસ્ત્રી વિનોદભાઈ પંડ્યા

Leave Comments