જાણો જીવનના અંતિમ તબક્કામાં કેવી રીતે ગણેશકૃપાથી મોક્ષનો લક્ષ્ય હાંસલ કરી શકાય

September 11, 2019 920

Description

ભગવાન ગણેશનો પર્વ ચાલી રહ્યો છે. જેમાં ગણેશજીની આરાધનાથી જીવનના કષ્ટો દૂર થાય છે. આજે ભક્તોએ ભસ્મનુ તિલક કરવુ જોઇએ. તથા ભસ્મ ગણપતિના બંને ભૂજાઓ પર ભસ્મનુ લેપન કરવું તેમજ ચરણમાં ભસ્મ લગાવવી જોઇએ.

તથા ભસ્મયુક્ત અક્ષત પણ અર્પણ કરવા જોઇએ. તથા પૂજન વખતે ૐ સુખપ્રદાય નમ મંત્રનો જાપ કરવો જોઇએ.  “ૐ સર્વસુખપ્રદાય નમઃ” મંત્રની ૫૧ માળા કરવી. જેથી મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

Leave Comments