જાણો કૃષ્ણ-રૂકમણીના વિયોગની કથા

October 20, 2019 1865

Description

શ્રી કૃષ્ણના વિવાહ રાજકુમારી રૂકમણી સાથે થયા હતા. પરંતુ એક નાનકડી ભૂલને કારણે પતિ પત્નીએ 12 વર્ષનો વિયોગ સહન કરવો પડ્યો હતો. તેની પાછળ શું રહસ્ય છે આવો જાણીએ આ કથા દ્વારા.

શ્રી કૃષ્ણ એટલે પ્રેમની પ્રતિમા. તેમને પણ વેઠવો પડ્યો હતો વિયોગ. શું છે આ કથા દ્વારા જાણીએ. રૂકમણીએ શ્રી કૃષ્ણને પાવન પ્રેમ કર્યો હતો આજે પણ તેમના ઉદાહરણ આપવામાં આવે છે. કૃષ્ણની પટરાણીઓમાં સૌ પ્રથમ સ્થાન મેળવનાર ખુબજ ભાગ્યશાળી નારી એટલે રૂકમણી.

Leave Comments