જાણો કઈ તિથિમાં કરવા વિવાહ, માર્ગદર્શન આપશે શાસ્ત્રીજી

October 18, 2019 740

Description

વિવાહ જે જન્મોજન્મનું બંધન છે. જેમાં માત્ર બે વ્યક્તિ જ નહીં પરંતુ બંનેના ભવિષ્યનો પણ મેળાપ થાય છે. લગ્નસંસ્કાર માટે પરિવારજનો દ્વારા શુભ મુહૂર્ત જોવામાં આવે છે. જેથી દાંપત્યજીવન સુખ અને સમૃદ્ધિથી સાથે પસાર થાય.

ત્યારે આવો આજે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા આજે અને અનોખુ જ માર્ગદર્શન આપશે. જેમાં કઈ તિથિએ લગ્ન કરવાથી આપનુ લગ્નજીવન કેવુ પસાર થશે તે આપ જાણી શકશો. તો આવો મેળવીએ તમામ તિથિ અને તેની સાથે જોડાયેલી અસર અંગેનુ માર્ગદર્શન. આપણે ત્યાં સોળ સંસ્કાર છે જેમાં સર્વ શ્રેષ્ઠ સંસ્કાર એટલે વિવાહ તો આજે શાસ્ત્રીજી પાસેથી જાણીશું લગ્નસંસ્કાર અને તેનું મહત્વ.

Leave Comments