જાણો અન્નપૂર્ણા વ્રતની સંપૂર્ણવિધિ વિધાન વિશે

December 2, 2019 4115

Description

આજથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભથઈ રહ્યો છે જેમાં પુરુષો અને બહેનો બંને આ વ્રત કરી શકે છે. આ વ્રત કરી અન્નપૂર્ણા માતાની કૃપાથી ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે ૨૧ દિવસનું આ વ્રત હોય છે તથા આ વ્રતથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

૨૧ દિવસ સુધી શાસ્ત્રોક્ત રીતે આ વ્રત કરવું તથા આ વ્રતનો પ્રારંભ માગશ૨ સુદ છઠ્ઠથી થાય છે અને ૨૧ દિવસ સુધી ઉપવાસ કરવાનો હોય છે જેમાં એક સમય ભોજન કરી વ્રતમાં ફળાહાર કરી આ વ્રત કરી શકાય છે. તેમજ સાચી શ્રદ્ધાથી આ વ્રત કરી શિવજીએ મા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગી હતી.

Leave Comments