જાણો કેવી રીતે અગ્નિદેવના વિવિધ મંત્રોથી થાય છે ફળપ્રાપ્તિ

December 1, 2019 1280

Description

વિવધ મંત્રોનું આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ખુબ માહાત્મ્ય હોય છે ત્યારે દરેક અગ્નિના રંગ એકસમાન હોય છે તથા દરેક અગ્નિનું કાર્ય અલગ હોય છે. જેમાં અગ્નિદેવના મસ્તક પર ચાર શીંગડા છે. ત્યારે અગ્નિદેવના વિવિધ મંત્રોથી વિવિધ લાભો મળતા હોય છે. જેમાં મંત્રો દ્વારા તેમની ફળપ્રાપ્તિનો પણ સમાવેશ થાય છે.

Leave Comments