અમદાવાદના ઈસનપુરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

August 24, 2019 2285

Description

અમદાવાદના ઈસનપુરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સંસ્કાર સુચિતા સોસાયટીમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ નાના ભુલકાઓએ કૃષ્ણ અને રાધાની વેશભૂષા ધારણ કરી છે. નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોથી જન્માષ્ટમી પર્વની ઉજવણી થાય છે. અહીં અનેરો ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.

Leave Comments