દર્શન કરો જામનગરના કુન્નડ ગામના હનુમાન મંદિરના

November 18, 2017 755

Description

હનુમાનજીને રીઝવવા માટે ભક્તો કોઇ કસર બાકી નથી રાખતા.. તેમના અલગ અલગ સ્થાનકોએ માથુ ટેકાવવુ કે પછી તેમનુ ધ્યાન ધરીને તેમની કૃપા મેળવવાના પ્રયત્નો કરવા…

ત્યારે દેવ હનુમાનને રીઝવવા તેમની અલગ અળગ મુરતના દર્શનનો પણ રહેલો છે મહિમા… આવા જ પાવનકારી મુરતના દર્શન થઇ રહ્યા છે જામનગરના કુન્નડ ગામે જેના દર્શન કરી ભક્તો ધન્ય થઇ રહ્યા છે

 

Leave Comments